તમારો બિઝનેસ
સમાજ સુધી પહોંચાડો
માળી સમાજના વેપારીઓ, દુકાનદારો, સેવા પ્રદાતાઓ અને ઉદ્યોગકારો માટે ડિજિટલ બિઝનેસ ડિરેક્ટરી. તમારો વ્યવસાય નોંધાવો અને સમાજના લોકો સુધી તમારી માહિતી પહોંચાડો.
₹100માં વાર્ષિક સભ્યપદબિઝનેસ શોધોતમારા વ્યવસાયની ડિજિટલ ઓળખ
સમાજના વેપારીઓ માટે એક સરળ પ્લેટફોર્મ
માળી સમાજ બિઝનેસ ડિરેક્ટરી
નામ, કેટેગરી અથવા શહેરથી શોધો
મંજૂર થયેલા બિઝનેસ લોડ થઈ રહ્યા છે...
ફક્ત એડમિન દ્વારા મંજૂર થયેલા બિઝનેસ દેખાશે.
તમારી દુકાનનું નામ લખીને તરત લોગો બનાવો.
🎨 ફ્રી લોગો બનાવો →તમારો બિઝનેસ રજિસ્ટર કરો
દરેક વ્યક્તિ / બિઝનેસ માટે ₹100 વાર્ષિક લિસ્ટિંગ ફી
માળી સમાજ બિઝનેસ સભ્યપદ
ચુકવણી અને વિગતોની ચકાસણી પછી એડમિન મંજૂરી આપશે.₹100 વાર્ષિક સભ્યપદ ફી
તમારું રજિસ્ટ્રેશન મોકલાઈ ગયું છે. હવે PhonePe / UPIથી ₹100 ચૂકવો.
📱 Pay ₹100 — UPI એપ ખોલોજો એપ ન ખૂલે તો નીચેનો QR બીજા ફોનથી સ્કેન કરો અથવા QRની તસવીર સાચવીને UPI એપમાં Scan from Gallery વાપરો.

પેમેન્ટ મેળવનાર: PUNAM AUTO PARTS
UPI ID: Q42899950@ybl
QR સ્કેન કરતી વખતે ₹100 રકમ જાતે દાખલ કરો. ચુકવણી પછી UTR/Transaction ID સાચવો અને એડમિનને આપો. ફક્ત UTR અથવા સ્ક્રીનશોટથી ચુકવણી સાબિત થતી નથી. PhonePe Businessમાં પૈસા મળ્યા પછી જ એડમિન પેમેન્ટ ચકાસશે. Automatic Gateway હજી સક્રિય નથી.
UPI એપમાં પેમેન્ટ સફળ દેખાય એટલે વેબસાઇટ આપમેળે પેમેન્ટ ચકાસી શકતી નથી. ટ્રાન્ઝેક્શન નંબર સાચવી રાખો અને એડમિનને આપો.
કેવી રીતે કામ કરશે?
સરળ અને પારદર્શક પ્રક્રિયા
સભ્ય પોતાનું અને બિઝનેસનું ફોર્મ ભરે.
અધિકૃત પેમેન્ટ માધ્યમથી વાર્ષિક ફી ચૂકવે.
એડમિન વિગતો અને પેમેન્ટ તપાસે.
ચુકવણી ચકાસ્યા પછી એડમિન વિગતો મંજૂર કરે; ત્યારબાદ લિસ્ટિંગ જાહેર થાય. મંજૂર સભ્યની પ્રોફાઇલમાં સભ્યપદની માહિતી અને પ્રિન્ટ કરી શકાય તેવી સભ્યપદ નોંધ ઉપલબ્ધ રહેશે. ચુકવણીની સત્તાવાર રસીદ માટે એડમિનનો સંપર્ક કરો.